Transform Your Life Before Your First Cup of Chai:☕️ The Divine Hour Workshop
સવારના 60 મિનિટ બદલો,
આખી જિંદગી બદલાઈ જશે
A Powerful 4-Day Morning Bootcamp for Gujaratis Who Want to Transform Their Life Through Ancient Wisdom & Modern Manifestation Techniques - Join 20000+ Successful Participants Who Discovered How Just 60 Minutes at Brahma Muhurat Can Change Everything
શું તમે પણ દર સવારે આવું અનુભવો છો?
Snooze બટન દબાવતા જ રહો... થોડી વધારે ઊંઘ... બસ 5 મિનિટ... અને પછી ઝડપથી તૈયાર થઈને દોડતા દોડતા ઓફિસ પહોંચો. દિવસની શરૂઆત જ તણાવથી થાય.
તમારી જેમ અમે પણ આ બધું અનુભવ્યું છે. અમે બધા જાણીએ છીએ કે સવારે વહેલા ઉઠવું જોઈએ, પણ કેવી રીતે?
મેં બધું try કર્યું - meditation apps, YouTube videos, morning motivation ની reels - પણ કંઈ કામ ના કર્યું. Why? કારણ કે આપણને કોઈ સાચી દિશા આપનાર નહોતું.
પણ પછી એક દિવસ મને આપણા પूर्वजो નો એક secret સમજાયો - Brahma Muhurat ની શક્તિ. એ સોનેરી કલાક જે તમારા આખા દિવસને, અને ધીમે ધીમે આખી જિંદગી ને બદલી શકે છે.
This Workshop Is Made For You If You Feel:
શું તમે તમારી જાતને ઓછા ભાગ્યશાળી માનો છો?
શું વધારે વિચાર કરવાથી તમને બેચેની લાગે છે?
શું તમે તમારો આત્મવિશ્વાસ ગુમાવી દીધો છે?
શું તમને લાગે છે કે તમારું મન અને શરીર તાલમેલ માં નથી?
શું સંબંધોમાં કડવાશ આવી છે?
શું તમે હજુ પણ ભૂતકાળમાં જીવો છો?
શું તમે Law of Attraction વિશે સાંભળ્યું છે પણ તમને લાગે છે કે એ તમારી જિંદગી માં કામ નથી કરતુ?
Here's What The Divine Hour Workshop Will Help You Achieve:
Your 4-Day Transformation Journey
Day 1:
Foundation for Success (સફળતા ની શરૂઆત) કેવી રીતે સવારે વહેલા ઉઠીને દિવસ ની શરૂઆત કરી શકાય?
Day 2:
Taming Tuesday (સંકલ્પ થી સિદ્ધિ) કેવી રીતે Law Of Attraction, Universe કામ કરે છે? કેવી રીતે તમે આ લૉ ને વાપરી ને તમે તમારા Goals ને મેળવી શકો ?
Day 3:
Wednesday Wisdom (Live Session) કેવી રીતે તમે તમારી જિંદગીમાં મોટા મોટા ફેરફાર કરીને તમારા dreams ને achieve કરી શકો. જાણો તમારી અંદર કેટલી શક્તિઓ રહેલી છે ?
Day 4:
Transformation Mastery કેવી રીતે નકારાત્મક વિચારો અને લાગણીઓને દૂર કરી શકાય
Original Price: ₹1999
Limited Time Offer Includes ₹2000 Worth of FREE Bonuses
What Our Students Are Saying
Meet Your Divine Hour Mentors
The Guides to Your Transformation Journey
Forum Pathak
Founder, The Divine Hour Club
તમારી જેમ, મારી journey પણ એક સામાન્ય ગુજરાતી છોકરી તરીકે શરૂ થઈ. As a journalist with prestigious media houses like DNA, Times Group, and Zee Media, I lived the fast-paced corporate life that many of you experience today. Deadlines, stress, and chaos were my constant companions.
પણ એક દિવસ મને સમજાયું કે સફળતા અને શાંતિ બંને મેળવવા માટે, સવારની શરૂઆત બદલવી પડશે. My transformation began with understanding the ancient wisdom of Brahma Muhurat and combining it with modern manifestation techniques.
Today, as a Certified Law of Attraction Advanced Practitioner and Emotional Intelligence Coach, I've helped thousands discover what I learned the hard way - કે જિંદગી ની શરૂઆત સવારથી થાય છે.
Expertise & Achievements:
Falgun Pathak
Master Trainer & NLP Expert
15 years of corporate training has taught me one thing - real transformation isn't just about knowledge, it's about implementation. Having trained over 75,000 individuals across various levels, મેં જોયું છે કે દરેક વ્યક્તિ માં અસીમિત શક્તિ છુપાયેલી છે.
As an NLP Master Practitioner and Healer, I've developed a unique approach that combines logical, emotional, and intuitive intelligence. મારી પાસે આવનાર દરેક વ્યક્તિ ને હું કહું છું - 'તમારી અંદર જે શક્તિ છે, એના થી તમે અજાણ છો.'
Expertise & Achievements:
Your Investment in Transformation
તમારી સફળતા નું રોકાણ
Complete Divine Hour Workshop Package
Transformational Value: ₹4000
Core Workshop Components:
4-Day Live Training Program (₹999 value)
Implementation System (₹500 value)
Community Support (₹500 value)
Special Bonus Package (Worth ₹2000):
Live Guided Meditation (₹1000 value)
Live Healing Therapy (₹1000 value)
🎁Special Launch Offer:🎁
💰Original Price: ₹1999
Today's Special Price: Just ₹199 A tiny investment for lifelong transformation
Our Commitment to Your Success
અમારી તમારી સાથે પ્રતિબદ્ધતા
અમે Divine Hour Workshop ની શક્તિ માં સંપૂર્ણ વિશ્વાસ ધરાવીએ છીએ, અને એટલે જ અમે તમને 100% satisfaction ની guarantee આપીએ છીએ. અમે સમજીએ છીએ કે નવી શરૂઆત માટે વિશ્વાસ ની જરૂર પડે છે, અને અમે તમારા માટે આ નિર્ણય completely risk-free બનાવવા માંગીએ છીએ.
Our simple promise is this: તમે ચાર દિવસ ના live sessions માં ભાગ લો, daily practices કરો, અને exercises માં actively participate કરો, તો તમને ચોક્કસ positive changes જોવા મળશે. If you don't see the transformation you're looking for, અમારી team તમારી સાથે personally work કરશે, વધારાનું one-on-one guidance આપશે, અને તમારી success સુનિશ્ચિત કરવા techniques customize કરશે.
Remember: તમારો વિશ્વાસ અમારી જવાબદારી છે, અને અમે એ નિભાવવા માટે committed છીએ.
Frequently Asked Questions
Don’t worry! This is very much part of the workshop. We will share practical tips that will help you to wake up early, and raise your energy, frequency, and vibration. (અમે તમારી સાથે practical techniques શેર કરીશું કઈ રીતે વહેલા ઉઠી શકાય)
આ વર્કશોપ બંને માટે છે જેમને કોઈ અનુભવ નથી અને જેમને કોઈ અનુભવ છે.
પ્રોગ્રામ ગુજરાતીમાં છે.
આ એક સંપૂર્ણ ઓનલાઈન વર્કશોપ છે જે ઝૂમ દ્વારા લાઈવ કરવામાં આવે છે.
You get live guidance from experts, daily practice instructions, community support, all resources in Gujarati.
તમને નિષ્ણાતો પાસેથી લાઈવ માર્ગદર્શન, રોજિંદી પ્રેક્ટિસ સૂચનાઓ, સમુદાય સપોર્ટ ગુજરાતીમાં મળે છે.
હા, ચોક્કસ! તમામ સૂચનાઓ અને માર્ગદર્શન મુખ્યત્વે ગુજરાતીમાં આપવામાં આવે છે.
No, these are live sessions and we want you to experience live. so we don't provide any recordings.
ના આ લાઇવ સત્રો છે અને અમે ઇચ્છીએ છીએ કે તમે લાઇવ અનુભવ કરો. તેથી અમે કોઈપણ રેકોર્ડિંગ આપતા નથી.
Final Thoughts
P.S. આજે જ તમારી સફળતા નો નિર્ણય લો. The special price of ₹199 (90% off from ₹1999) is only available for the next few spots. Plus, you're getting transformational bonuses worth ₹2000 absolutely free! Don't miss this opportunity to change your life.
P.S.S. "મારી જિંદગી ની સૌથી મોટી ભૂલ હતી આ workshop ને postpone કરવી" - these words from Rajesh, who finally joined last month and transformed his entire morning routine, could be your story too. The power of Brahma Muhurat awaits you.
P.S.S.S. Two paths lie before you today: Continue struggling with your mornings, or join 1000+ successful participants who took action and transformed their lives. The next batch starts at full price (₹1999). Lock your spot now at just ₹199!
સવારના ૬૦ મિનિટ બદલો, આખી જિંદગી બદલાઈ જશે
The Divine Hour Workshop is designed for educational and self-development purposes. While we share authentic testimonials, individual results may vary based on personal commitment and implementation. આ workshop માં શીખવવામાં આવતી techniques નો લાભ તમારા personal effort અને dedication પર આધારિત રહેશે.
This workshop is not a substitute for professional medical, psychological, or financial advice. All workshop materials are exclusively for registered participants and protected by copyright laws. The promotional price of ₹199 is a limited-time offer.
By registering, you agree to maintain session attendance, group confidentiality, and proper use of materials. We reserve the right to modify program structure if necessary.
₹1999 199/-